શોધખોળ કરો
Nia Sharmaએ કહ્યુ- 'હું ક્યારેય કહી શકું નહી કે મારે બ્રેકની જરૂર છે'
નિયા શર્મા
1/5

'જમાઈ રાજા', 'એક હજારોં મેં મેરી બહેના હૈ' જેવા શોને કારણે નિયા શર્માએ લોકપ્રિયતા મળી છે. નિયા શર્મા સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. પરંતુ આટલી લોકપ્રિયતા પછી પણ નિયા આ દિવસોમાં ઘણી મુશ્કેલીમાંથી પસાર થઈ રહી છે.નિયા 2021 માં રિયાલિટી ટીવી શો 'બિગ બોસ'માં ભાગ લીધો ત્યારથી ટીવીમાંથી ગુમ છે. તેની છેલ્લી વેબ સિરીઝ 'જમાઈ 2.0' હતી જે ZEE5 પર રિલીઝ થઈ હતી.
2/5

નિયા 2021 માં રિયાલિટી ટીવી શો 'બિગ બોસ'માં ભાગ લીધો ત્યારથી ટીવીમાંથી ગુમ છે. તેની છેલ્લી વેબ સિરીઝ 'જમાઈ 2.0' હતી જે ZEE5 પર રિલીઝ થઈ હતી.જ્યારે નિયાને ટેલિવિઝનમાંથી બ્રેક વિશે પૂછવામાં આવ્યું ત્યારે નિયાએ કહ્યું કે તેની પાસે જે પણ સારો પ્રોજેક્ટ આવશે તે સ્વીકારશે.
Published at : 24 Jun 2022 01:47 PM (IST)
Tags :
Nia Sharmaઆગળ જુઓ




















