શોધખોળ કરો
Nikki Tamboli Photo: નિક્કી તંબોલીના બોલ્ડ ફોટોશૂટે વધાર્યો તાપમાનનો પારો
Nikki Tamboli Bold Photoshoot: બિગ બોસ ફેમ એક્ટ્રેસ નિક્કી તંબોલીએ ફરી એકવાર ફોટોશૂટ કરાવ્યું છે. નિક્કી તંબોલીએ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે.

નિક્કી તંબોલી
1/6

અભિનેત્રી નિક્કી તંબોલી જ્યારથી ટીવીના લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસની સિઝન 14માં જોવા મળી ત્યારથી તે હેડલાઈનમાં રહે છે.
2/6

નિક્કી તંબોલી ખાસ કરીને તેના બોલ્ડ એક્ટ માટે હેડલાઇન્સમાં રહે છે. સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહેતી નિક્કી તંબોલી અવારનવાર પોતાના બોલ્ડ ફોટા શેર કરતી રહે છે.
3/6

નિક્કી તંબોલીએ ફરી એકવાર તેનું બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે અને તેની કિલર સ્ટાઇલથી ચાહકોને ચોંકાવી દીધા છે.
4/6

'બિગ બોસ'થી ઘર-ઘરમાં પોતાની ઓળખ બનાવનાર સાઉથની અભિનેત્રી નિક્કી તંબોલી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. થોડા સમય પહેલા અભિનેત્રીએ પોતાની બોલ્ડ તસવીરો શેર કરી હતી.
5/6

નિક્કી તંબોલી હંમેશા તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે ચર્ચામાં રહે છે. નિક્કીને સાચી ઓળખ સલમાન ખાનના શો 'બિગ બોસ' 14 થી મળી હતી.
6/6

નિક્કી તંબોલીએ સાઉથની ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ સિવાય તે ઘણા મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. 'બિગ બોસ' પછી તેના ફેન્સની યાદી ઘણી લાંબી થઈ ગઈ છે.
Published at : 29 Nov 2024 01:31 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
શિક્ષણ
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
