શોધખોળ કરો
Nisha Guragain: સોશિયલ મીડિયા સ્ટાર નિશા ગુરગેનનો બોલ્ડ લૂક સામે આવ્યો, હોટ તસવીરોએ ચાહકોને બનાવ્યા દિવાના
Nisha Guragain: સોશિયલ મીડિયા સ્ટાર નિશા ગુરગેનનો બોલ્ડ લૂક સામે આવ્યો, હોટ તસવીરોએ ચાહકોને બનાવ્યા દિવાના
નિશા ગુરગેન
1/8

સોશિયલ મીડિયા સ્ટાર નિશા ગુરગેન તેના બોલ્ડ અને હોટ અંદાજ માટે જાણીતી છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
2/8

નિશા ગુરગેન સોશિયલ મીડિયા સ્ટાર છે. ટીકટોકના કારણે દેશભરમાં જાણીતી બની હતી.
3/8

નિશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.
4/8

આ તસવીરોમાં નિશા કેમેરા સામે ખૂબ જ બોલ્ડ પોઝ આપતી જોવા મળે છે.
5/8

નિશા ગુરગેનનો ગ્લેમરસ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
6/8

નિશા ગુરગેનના ઈન્સ્ટાગ્રામ પર લાખો ફોલોઅર્સ છે.
7/8

મોડલ નિશા ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે.
8/8

(તમામ તસવીરો નિશા ઈન્સ્ટાગ્રામ)
Published at : 28 Jul 2023 04:41 PM (IST)
આગળ જુઓ
Advertisement





















