શોધખોળ કરો
નિતિભા કૌલનો ફરી જોવા મળ્યો ગોર્જિયસ અંદાજ, ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ તસવીરો
બિગ બોસ-10 ગર્લ નિતિભા કૌલ ઈન્સ્ટાગ્રામ પર ખુબ જ એક્ટિવ છે. નિતિભા પોતાની તસવીરો ચાહકો સાથે શેર કરે છે. અભિનેત્રીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર હોટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
નિતિભા કૌલ
ટ્રેન્ડિંગ સમાચાર



























