શોધખોળ કરો
ટ્રાન્સપરન્ટ જેગિંગ્સમાં નોરા ફતેહીએ બતાવ્યું ફિગર
નોરા ફતેહી
1/5

બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહીના ડાન્સના લોકો ખૂબ દિવાના છે. નોરાએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. નોરાનું નવુ ફોટોશૂટ ખૂબ વાયરલ થઇ રહ્યું છે.
2/5

એક્ટ્રેસનો લુક જોઈને લોકો દિવાના થયા છે. અભિનેત્રીના આ અનોખા લુકને અત્યાર સુધીમાં લાખો લોકોએ પસંદ કર્યો છે. કેટલાક અભિનેત્રીને સૌથી હોટ કહી રહ્યા છે તો કેટલાક સુંદર કહી રહ્યા છે. ઘણા લોકો નોરાના ફોટા પર ફાયર ઇમોજી સાથે તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
Published at : 19 May 2022 10:18 PM (IST)
આગળ જુઓ





















