શોધખોળ કરો
Nora Fatehi: નોરા ફતેહીએ યલ્લો આઉટફિટમાં ફિગર ફ્લોન્ટ કર્યું, જુઓ વાયરલ તસવીરો
Nora Fatehi: નોરા ફતેહીએ યલ્લો આઉટફિટમાં ફિગર ફ્લોન્ટ કર્યું, જુઓ વાયરલ તસવીરો
નોરા ફતેહી
1/8

બોલિવૂડની ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી પોતાની મનમોહક અદાઓ અને સ્ટાઈલથી ચાહકોના હોશ ઉડાવી દે છે. તાજેતરમાં જ નોરા ફતેહી 'ઝલક દિખલા જા 10'ના સેટ પર જોવા મળી હતી.
2/8

આ દરમિયાન 'દિલબર' ગર્લ ખૂબ જ સુંદર લાગી રહી હતી. જણાવી દઈએ કે નોરા ફતેહી 'ઝલક દિખલા જા 10'ને જજ કરી રહી છે. નોરા ઉપરાંત કરણ જોહર અને માધુરી દીક્ષિત પણ આ શોને જજ કરી રહ્યા છે.
Published at : 08 Nov 2022 08:00 PM (IST)
આગળ જુઓ




















