શોધખોળ કરો
આ પાકિસ્તાની કલાકારો ભારતીય ફિલ્મોમાં કામ કરી કમાયા છે કરોડો રૂપિયા
1/13

બોલિવૂડમાં પાકિસ્તાની એક્ટર્સની એક સમયે બોલબાલા હતી. લોકો તેને પસંદ પણ કરતા હતા. પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ખરાબ થતા બોલિવૂડમાં તેઓને કામ મળવાનું બંધ થઇ ગયું છે. આ લિસ્ટમાં અલી ઝફર, ફવાદ ખાન અને માહિરા ખાન જેવા નામ સામેલ છે.
2/13

વીણા મલિકે બોલિવૂડની અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તે બિગ બોસમાં પણ જોવા મળી હતી.
Published at : 20 Jan 2022 08:44 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















