શોધખોળ કરો
Palak Tiwari Pics: ગોવામાં પલક તિવારીએ રિવીલિંગ ડ઼્રેસમાં પાણીમાં લગાવી આગ
Palak Tiwari Viral Photos: બોલિવૂડ એક્ટ્રેસ પલક તિવારી અવારનવાર પોતાના લુક્સને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના વેકેશનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
All Photo Credit: Instagram
1/6

Palak Tiwari Viral Photos: બોલિવૂડ એક્ટ્રેસ અને શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી અવારનવાર પોતાના લુક્સને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં અભિનેત્રીએ તેના વેકેશનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જે હવે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
2/6

ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનાર અભિનેત્રી પલક તિવારી સોશિયલ મીડિયા પર પણ લોકપ્રિય છે. તાજેતરમાં જ અભિનેત્રીની ગોવા વેકેશનની કેટલીક તસવીરો સામે આવી છે.
Published at : 30 Aug 2024 07:59 AM (IST)
આગળ જુઓ




















