શોધખોળ કરો
જ્યારે Pankaj Tripathiને ખાવી પડી હતી જેલની હવા, 'કાલીન ભૈયા' આટલા દિવસ રહ્યા હતા જેલમાં
મિર્ઝાપુરના કાલીન ભૈયા ફેમ એક્ટર પંકજ ત્રિપાઠીએ જેલની હવા ખાધી છે

પંકજ ત્રિપાઠી
1/8

મિર્ઝાપુરના કાલીન ભૈયા ફેમ એક્ટર પંકજ ત્રિપાઠીએ જેલની હવા ખાધી છે. મિર્ઝાપુરમાં કાલિન ભૈયાનું પાત્ર અભિનેતા પંકજ ત્રિપાઠીએ ભજવ્યું હતું, જેની બાહુબલી સ્ટાઇલ લોકોને ખૂબ પસંદ આવી હતી.
2/8

પંકજ ત્રિપાઠી ભલે વેબ સિરીઝમાં બાહુબલીના રોલમાં જોવા મળ્યા હોય, પરંતુ રિયલ લાઈફમાં તેમણે જેલની હવા પણ ખાધી છે
3/8

અભિનેતાએ એકવાર એબીપી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં આ વિશે જણાવ્યું હતું. તેમણે ખુલાસો કર્યો હતો કે તેઓ તેમના કોલેજના દિવસોમાં જેલમાં ગયા હતા.
4/8

પંકજ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે તે મેડિકલની તૈયારી કરવા માટે તેના ગામથી પટના આવ્યા હતા, પરંતુ બે વખત પરીક્ષા આપ્યા બાદ પણ તેમનું સિલેક્શન થઈ શક્યું ન હતું.
5/8

પંકજ ત્રિપાઠી આગળ વિદ્યાર્થી રાજકારણમાં જોડાયા અને એબીવીપી સંગઠનમાં જોડાયા. આ દરમિયાન તેમને એક આંદોલન દરમિયાન જેલમાં જવું પડ્યું અને તેમણે 7 દિવસ જેલમાં વિતાવ્યા હતા.
6/8

તેઓ કહે છે કે જ્યારે તેઓ જેલમાં હતા ત્યારે તેમને બહારથી અવાજ સંભળાતો હતો ત્યારે તેઓ અનુમાન લગાવતા હતા કે તે વસ્તુ કેવી હશે.
7/8

જો કે આજે પંકજ ત્રિપાઠીનું નામ બોલિવૂડના દિગ્ગજ કલાકાર તરીકે ગણાય છે. મિર્ઝાપુરની બે સિઝન પછી દરેક વ્યક્તિ મિર્ઝાપુર 3ની રાહ જોઈ રહ્યું છે
8/8

તમામ તસવીરો સોશિયલ મીડિયા પરથી લેવામાં આવી છે.
Published at : 14 Sep 2022 10:20 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
અમદાવાદ
દુનિયા
વડોદરા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
