શોધખોળ કરો
બ્રેક અપના સમાચાર વચ્ચે જુઓ કિયારાનો કુલ અંદાજ
કિયારા અડવાણી
1/5

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી એક બીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા હોવાના અહેવાલો છે. બંનેએ ગયા વર્ષની બ્લોકબસ્ટર ફિલ્મ 'શેરશાહ'માં સાથે કામ કર્યું હતું.
2/5

, શેરશાહનું શૂટિંગ થયું ત્યારથી, બી-ટાઉનમાં બન્નેની ડેટિંગની અફવાઓએ જોર પકડ્યું હતું.
Published at : 01 Jul 2022 03:15 PM (IST)
આગળ જુઓ





















