શોધખોળ કરો
Photos : હ્રિતિકની એક્સ વાઈફની બોયફ્રેન્ડ સાથે રોમેંટિક મસ્તી
હૃતિક રોશનની પૂર્વ પત્ની અને ઈન્ટિરિયર ડિઝાઈનર સુઝેન ખાન બોયફ્રેન્ડ અરસલાન ગોની સાથેના સંબંધોને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે.

Sussanne Khan
1/6

સુઝાન અને અર્સલાનના સંબંધો એકદમ ઓપન છે. બંને ઘણીવાર પાર્ટી કરતા જોવા મળે છે, ટ્રિપની મજા લેતા હોય છે અથવા સાથે સમય વિતાવતા હોય છે.
2/6

હાલમાં જ સુઝેન ખાન તેના બોયફ્રેન્ડ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે મેક્સિકો પહોંચી છે. જ્યાંથી તે સતત તેના ફોટો અને વીડિયો શેર કરી રહી છે.
3/6

આ તસવીરોમાં સુઝેન બિકીનીમાં ખૂબ જ હોટ લાગી રહી છે. જ્યારે અર્સલાન પણ સફેદ શર્ટ અથવા શર્ટલેસમાં શાનદાર લાગે છે. બંને સાથે તેમના કેટલાક મિત્રો પણ છે.
4/6

સુઝેન અને રિતિકને અલગ થયાને ઘણા વર્ષો વીતી ગયા છે. બંને પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા છે પરંતુ તેમ છતાં બંને એકબીજાના નામે ટ્રોલ થાય છે.
5/6

જેમ કે જ્યારે પણ સુઝેન અર્સલાન સાથે રોમેન્ટિક પિક્ચર્સ અથવા વિડિયો શેર કરે છે, ત્યારે લોકો હૃતિકનું નામ લઈને તેને ટ્રોલ કરે છે. છૂટાછેડા બાદ પણ રિતિક અને સુઝેન સારા બોન્ડ શેર કરે છે.
6/6

આ તસવીરો શેર કરતા સુઝેને કેપ્શનમાં લખ્યું છે કે, 'સનશાઈન, હાસ્ય અને મારા મનપસંદ લોકો સાથેની અસંખ્ય યાદો. થેંક્યુ લાઈફ'.
Published at : 27 Jun 2023 08:30 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બજેટ 2025
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
