શોધખોળ કરો
Photos : તમન્ના ભાટિયાનો ક્યારેય ના જોવાયેલો હોટ અવતાર
Tamannah : તમન્ના ભાટિયાનું ગીત 'કવાલા' ધૂમ મચાવી રહ્યું છે. આ જોઈને અભિનેત્રીએ તેનું હિન્દી વર્ઝન 'તુ આ દિલબરા' લોન્ચ કર્યું. આ ઈવેન્ટમાં તે ખૂબ જ ગોર્જિયસ લુકમાં પહોંચી હતી.
Tamannah Bhatia
1/8

તમન્ના ભાટિયા હાલમાં તેના લેટેસ્ટ ગીત 'કાવલા'ને લઈને ચર્ચામાં છે. આ ગીત જેલર ફિલ્મનું છે જેને ચાહકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે.
2/8

દરમિયાન, અભિનેત્રીએ હવે તેનું હિન્દી વર્ઝન 'તુ આ દિલબરા' પણ લોન્ચ કર્યું છે. જેની ઈવેન્ટમાં તે ખૂબ જ હોટ લુકમાં પહોંચી હતી.
Published at : 27 Jul 2023 07:36 PM (IST)
આગળ જુઓ





















