શોધખોળ કરો
Pics: બાલકનીમાં ડ્રિન્કનો આનંદ લેતી દેખાઇ Priyanka Chopra, 3 વર્ષ બાદ ઘરે પહોંચી છે 'દેસી ગર્લ'
થોડાક દિવસો પહેલા પ્રિયંકા ચોપડાએ ન્યૂયોર્કમાં પતિ નિક જોનાસ અને ફેમિલી સાથે મળીને દિવાળી સેલિબ્રેટ કરી હતી.
ફાઇલ તસવીર
1/8

Priyanka Chopra In Mumbai: 'દેસી ગર્લ' પ્રિયંકા ચોપડા ત્રણ વર્ષના લાંબા સમય બાદ પોતાના દેશ પરત ફરી છે. આ દરમિયાન એક્ટ્રેસ ખુબ ખુશ છે અને એક્સાઇટેડ પણ દેખાઇ રહી છે.
2/8

ગ્લૉબલ સ્ટાર પ્રિયંકા ચોપડા ભારત (Priyanka Chopra In India) આવી છે, લગભગ 3 વર્ષ બાદ પ્રિયંકા ચોપડા સ્વદેશ પરત ફરી છે. પોતાના વતનમાં આવીને એક્ટ્રેસ ખુબ ખુશ છે, ઇન્સ્ટાગ્રામ પર પ્રિયંકા ચોપડાએ પોતાના ઘરની બાલકનીની કેટલીક તસવીરો પૉસ્ટ કરી છે, 'દેસી ગર્લ'એ ઘરે આવતાની સાથે જ પહેલા ખુશનુમા વાતારવણ મૌસમની મજા લીધી.
Published at : 02 Nov 2022 09:45 AM (IST)
આગળ જુઓ





















