શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયામાં હાથમાં રેડ વાઇનનો ગ્લાસ સાથે જોવા મળી પ્રાચી દેસાઇ
બોલિવૂડ એક્ટ્રેસ પ્રાચી દેસાઈએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે
ફાઇલ તસવીર
1/6

બોલિવૂડ એક્ટ્રેસ પ્રાચી દેસાઈએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તે બ્લેક ટી-શર્ટ અને ગાઉનમાં જોવા મળી રહી છે.
2/6

પ્રાચી દેસાઈ કેટલાક કાગળો જોઈ રહી છે અને તે તેના હાથમાં રેડ વાઈનનો ગ્લાસ જોવા મળી રહ્યો છે. જો કે, અભિનેત્રીએ તેને શેર કરવાની સાથે કોઈ કેપ્શન લખ્યું નથી. તસવીરોને ઘણી લાઈક્સ મળી રહી છે.
Published at : 12 Aug 2022 12:49 PM (IST)
Tags :
Prachi Desaiઆગળ જુઓ





















