શોધખોળ કરો
Pragya Jaiswal PHOTO: બીચ લુકમાં છવાઈ પ્રજ્ઞા જયસ્વાલ, કર્વી ફિગર પર કર્યું ફ્લોન્ટ
Pragya Jaiswal PHOTO: પ્રજ્ઞા જયસ્વાલ ભારતીય સિનેમાનું જાણીતું નામ છે અને તે મુખ્યત્વે તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે. હાલમાં અભિનેત્રી વેકેશન માણી રહી છે.
પ્રજ્ઞા જયસ્વાલ
1/7

પ્રજ્ઞા જયસ્વાલના અવારનવાર સોશિયલ મીડિયા પર હોટ અને બોલ્ડ ફોટા વાયરલ થતા રહે છે. હાલમાં કેટલીક તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં પ્રજ્ઞા એકદમ બોલ્ડ દેખાઈ રહી છે
2/7

હસીનાએ પોતે આ તસવીરો શેર કરી છે. આ દરમિયાન તે ક્યારેક બેસીને તો ક્યારેક ઊભા રહીને પોઝ આપી રહી હતી.
Published at : 11 Dec 2025 08:43 PM (IST)
આગળ જુઓ
Advertisement





















