શોધખોળ કરો
Pics: દરિયામાં નહાતી વખતે પતિ સાથે રોમાન્ટિક થઇ ગઇ આ હૉટ એક્ટ્રેસ, ખુદ શેર કરી તસવીરો......
Preity Zinta Pics : આજે ભલે બૉલીવુડ ફિલ્મોથી સ્ટાર એક્ટ્રેસ ગણાતી પ્રીતિ ઝિન્ટા દુર છે, પરંતુ સોશ્યલ મીડિયા પર હજુ પણ સ્ટાર તરીકે છાપ ધરાવે છે.
ફાઇલ તસવીર
1/8

Preity Zinta Pics : આજે ભલે બૉલીવુડ ફિલ્મોથી સ્ટાર એક્ટ્રેસ ગણાતી પ્રીતિ ઝિન્ટા દુર છે, પરંતુ સોશ્યલ મીડિયા પર હજુ પણ સ્ટાર તરીકે છાપ ધરાવે છે. ઇન્સ્ટાગ્રામ પર તે પોતાની એવી શાનદાર તસવીરો શેર કરે છે, જેને ફેન્સ ઘડીમાં વાયરલ કરી દે છે. તાજેતરમાં જ તેને પોતાના પતિ જીન ગુડઇનફની સાથે રોમાન્ટિક તસવીરો શેર કરી છે.
2/8

બૉલીવુડની ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક્ટિંગથી લાખોના દિલ જીતી ચૂકી છે. હાલમાં તેને દરિયા કિનારે ખાસ બિકીની અવતારમાં તસવીરો શેર કરી છે.
Published at : 15 Sep 2022 02:30 PM (IST)
આગળ જુઓ





















