શોધખોળ કરો
Priyanka Chahar Choudhary: વ્હાઈટ ડ્રેસમાં પ્રિયંકાએ બતાવ્યું હોટ ફિગર, જુઓ તસવીરો
Priyanka Chahar Choudhary: વ્હાઈટ ડ્રેસમાં પ્રિયંકાએ બતાવ્યું હોટ ફિગર, જુઓ તસવીરો
પ્રિયંકા ચહર ચૌધરી
1/7

બોલીવૂડ એકટ્રેસ પ્રિંયકા ચહર ચૌધરી તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે. પ્રિયંકાએ વ્હાઈટ લૂકમાં પોતાનું હોટ ફિગર બતાવ્યું છે.
2/7

વ્હાઈટ લૂકમાં અભિનેત્રીએ શાનદાર તસવીરો શેર કરી છે. નવા લૂકમાં પ્રિયંકા ખૂબ જ હોટ લાગી રહી છે.
Published at : 03 Aug 2024 06:16 PM (IST)
આગળ જુઓ