શોધખોળ કરો
Priyanka Chopra Airport Look: ભારત આવી પ્રિયંકા ચોપરા, મુંબઇ એરપોર્ટ પર થઇ સ્પૉટ
Priyanka Chopra Airport Look: દેશી ગર્લ પ્રિયંકા ચોપરા કામ માટે ભારત આવતી રહે છે. આજે તે મુંબઈ આવી હતી. એરપોર્ટ પરથી તેની તસવીરો વાયરલ થઈ રહી છે. પ્રિયંકા ચોપરા એરપોર્ટ પર જોવા મળી હતી.
પ્રિયંકા ચોપરા
1/6

Priyanka Chopra Airport Look: દેશી ગર્લ પ્રિયંકા ચોપરા કામ માટે ભારત આવતી રહે છે. આજે તે મુંબઈ આવી હતી. એરપોર્ટ પરથી તેની તસવીરો વાયરલ થઈ રહી છે. પ્રિયંકા ચોપરા એરપોર્ટ પર જોવા મળી હતી. અહીં તેણે પાપારાઝીનું અભિવાદન પણ કર્યું અને ફોટા પણ ક્લિક કરાવ્યા હતા. પ્રિયંકા ચોપરા એરપોર્ટ પર કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. ફેન્સ તેનો લુક ખૂબ પસંદ કરી રહ્યા છે.
2/6

પ્રિયંકાએ સફેદ ક્રોપ ટોપ સાથે સફેદ રંગનું ટ્રાઉઝર પહેર્યું હતું. તેણે કેપ અને શેડ્સ સાથે પોતાનો લુક પૂરો કર્યો.
Published at : 16 Oct 2024 09:05 PM (IST)
આગળ જુઓ





















