શોધખોળ કરો
Priyanka Chopraએ લોસ એન્જેલેસમાં બનાવ્યું સપનાનું ઘર, રાજમહેલમાં રાણીની જેમ રહે છે પ્રિયંકા, જુઓ ફોટો
મહેલમાં રાણીની જેમ જીવન જીવતી પ્રિયંકા ચોપરાની ઘણી તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે.

પ્રિયંકા ચોપરા
1/8

બોલિવૂડથી પોતાની સફળતા સુધીની સફર કરનાર ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરાને આજે કોઈ ઓળખની જરુર નથી. પ્રિયંકા ચોપરા નિક જોનાસ સાથેના લગ્ન પછી એલએમાં સ્થાયી થઈ ગઈ છે.
2/8

નાનપણથી જ પ્રિયંકા ચોપરા લૈવીશ લાઈફસ્ટાઈલની શોખીન છે. અને તેની લક્ઝરી લાઈફસ્ટાઈલની એક ઝલક તેમના ઘરની પણ છે.
3/8

અમે લાવ્યા છીએ પ્રિયંકાના એલએના ઘરની તસવીરો જેમાં પ્રિયંકા તેના પરિવાર સાથે રહે છે.
4/8

પ્રિયંકા ચોપરાના આ ઘરની તસવીરો જોઈને તમે ચોક્કસ કહેશો કે આ ઘર કોઈ મહેલથી ઓછું નથી.
5/8

મહેલમાં રાણીની જેમ જીવન જીવતી પ્રિયંકા ચોપરાની ઘણી તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં તમે પ્રિયંકાના ઘરની દરેક ઇન્ટિરિયર જોઈ શકો છો.
6/8

પ્રિયંકાના આ ઘરની કિંમતની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે આ ભવ્ય મહેલની કિંમત 144 કરોડ રુપિયા છે.
7/8

આ ભવ્ય ઘરમાં પ્રિયંકા પરિવારના સભ્યો સાથે ઘણી પાર્ટી કરતી જોવા મળે છે.
8/8

હવે આ ઘરમાં પ્રિયંકાની નાની ઢીંગલી તેના સુંદર સ્મિત અને નાના પગલાંથી ઘરને ખુશીઓથી ભરી રહી છે.
Published at : 29 Aug 2022 09:32 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ગુજરાત
સમાચાર
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
