શોધખોળ કરો
Celebs Insta Post Fees: ફિલ્મો સિવાય ઈંસ્ટાગ્રામ પરથી પણ કરોડો કમાય છે આ સિતારા, જાણો કેટલી છે ફી...
બોલિવૂડ સ્ટાર્સ હંમેશા તેમની ફિલ્મોની કમાણીને લઈને ચર્ચામાં રહે છે. આ સ્ટાર્સ ઇન્સ્ટાગ્રામ પર બ્રાન્ડની પોસ્ટથી પણ કરોડો કમાય છે. જાણો આ મામલે કોણ આગળ છે.
ફાઈલ ફોટો
1/8

બોલિવૂડ સેલેબ્સ ચાહકો સાથે જોડાયેલા રહેવા માટે તેમની સાથે દરેક ક્ષણને સોશિયલ મીડિયા પર શેર કરે છે. તેમની ફિલ્મો સિવાય, સ્ટાર્સ તેમની ફેશન સેન્સ માટે પણ હેડલાઇન્સમાં રહે છે, જે મોટે ભાગે તેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સમાં જોવા મળતું હોય છે.
2/8

અનુષ્કા શર્માની પણ ઈન્સ્ટાગ્રામ પર ઘણી સારી ફેન ફોલોઈંગ છે. અહેવાલો અનુસાર, તેમને એક પોસ્ટ માટે 95 લાખ રૂપિયાની તગડી રકમ મળે છે.
Published at : 10 Aug 2022 08:31 PM (IST)
આગળ જુઓ





















