શોધખોળ કરો
priyanka chopra: વ્હાઈટ સાડીમાં પ્રિયંકા ચોપરાએ કરાવ્યું શાનદાર ફોટોશૂટ, જુઓ તસવીરો
priyanka chopra: વ્હાઈટ સાડીમાં પ્રિયંકા ચોપરાએ કરાવ્યું શાનદાર ફોટોશૂટ, જુઓ તસવીરો
પ્રિયંકા ચોપરા
1/8

Priyanka Chopra : હોલીવુડમાં પોતાની અલગ ઓળખ બનાવી ચૂકેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા આજે વૈભવી જીવન જીવે છે. તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે.
2/8

આ તસવીરોમાં એક્ટ્રેસ વ્હાઈટ કલરની સાડીમાં ખૂબ જ ગ્લેમરસ અંદાજમાં જોવા મળે છે.
Published at : 31 Oct 2023 04:37 PM (IST)
આગળ જુઓ