શોધખોળ કરો
Himanshi Khurana Pics: પંજાબી અભિનેત્રી હિમાંશી ખુરાનાએ દેશી લુકમાં વર્તાવ્યો કહેર
Himanshi Khurana Pics: પંજાબી ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી હિમાંશી ખુરાનાની કેટલીક સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. જેમાં તે એથનિક લુકમાં ખૂબસૂરત લાગી રહી છે.
હિમાંશી ખુરાના
1/8

Himanshi Khurana Pics: પંજાબી ઈન્ડસ્ટ્રીની સુંદર અભિનેત્રી હિમાંશી ખુરાનાની કેટલીક સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. જેમાં તે એથનિક લુકમાં ખૂબસૂરત લાગી રહી છે.
2/8

હિમાંશી ખુરાનાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ તસવીરો શેર કરી છે. જેમાં તે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી રહી છે.
Published at : 05 Dec 2022 11:26 PM (IST)
આગળ જુઓ