શોધખોળ કરો
Radhika seth: એક્ટ્રેસ રાધિકા શેઠનો પિંક શોર્ટ ડ્રેસમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ
Radhika seth: એક્ટ્રેસ રાધિકા શેઠનો પિંક શોર્ટ ડ્રેસમાં જોવા મળ્યો બોલ્ડ અંદાજ
રાધિકા શેઠ
1/7

બોલીવૂડની જાણીતી અભિનેત્રી રાધિકા શેઠ તેના ગ્લેમરસ અંદાજથી ફરી એક વખત ચર્ચામાં આવી છે. અભિનેત્રીએ પિંક શોર્ટ ડ્રેસમાં શાનદાર તસવીરો શેર કરી છે.
2/7

પિંક શોર્ટ ડ્રેસમાં એક્ટ્રેસનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે. અભિનેત્રી આ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
Published at : 31 Aug 2024 02:29 PM (IST)
આગળ જુઓ