શોધખોળ કરો
Rakul Preet Singh PHOTO: રકુલ પ્રીતે પતિ સાથે કર્યા કપલ યોગા,તસવીરો વાયરલ
Rakul Preet Singh PHOTO: આજે વિશ્વભરમાં દરેક વ્યક્તિ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહી છે અને સોશિયલ મીડિયા સ્વસ્થ જીવન જીવવાના સંદેશાઓથી ભર્યું પડ્યું છે.

રકુલ પ્રીત સિંહ
1/6

Rakul Preet Singh PHOTO: આજે વિશ્વભરમાં દરેક વ્યક્તિ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહી છે અને સોશિયલ મીડિયા સ્વસ્થ જીવન જીવવાના સંદેશાઓથી ભર્યું પડ્યું છે.
2/6

હવે તે દરમિયાન, ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ આ પ્રસંગે જોડાયા હતા અને તેમના ચાહકોને આ પ્રસંગે શુભેચ્છા આપવા માટે તેમના યોગ આસનની કેટલીક અનદેખી તસવીરો પોસ્ટ કરી હતી.
3/6

નવપરિણીત દંપતીએ કેટલાક પાર્ટનર યોગ આસનો કરતા પોતાની કેટલીક તસવીરો શેર કરી છે.
4/6

રકુલ પ્રીત સિંહે પોસ્ટ કરતા લખ્યું કે, તેણીને લાગે છે કે યોગ એ મનની સ્થિતિ, આનંદ અને પોતાની જાત અને બ્રહ્માંડ સાથે એક થવાની લાગણી છે.
5/6

કુલ પ્રીત સિંહ તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
6/6

આ અભિનેત્રીએ દક્ષિણ સિનેમાથી લઈને બોલિવૂડ સુધી પોતાના અભિનયનો જાદુ પાથર્યો છે. પોતાની ફિટનેસને લઈને પણ અભિનેત્રી ખુબ જાગૃત રહે છે.
Published at : 21 Jun 2024 11:25 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
