શોધખોળ કરો
Rakul preet: ગોલ્ડન ગાઉનમાં રકુલ પ્રીત સિંહે આપ્યા કાતિલ પોઝ, તસવીરો વાયરલ
Rakul preet: ગોલ્ડન ગાઉનમાં રકુલ પ્રીત સિંહે આપ્યા કાતિલ પોઝ, તસવીરો વાયરલ
રકુલ પ્રીત સિંહ
1/6

બોલીવૂડ એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ તેના ગ્લેમરસ અંદાજને લઈ સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં રહે છે. અભિનેત્રી સોશિયલ મીડિયામાં પણ સતત એક્ટિવ રહેતી હોય છે. રકુલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર ગ્લેમરસ અંદાજથી તસવીરો શેર કરી છે.
2/6

રકુલ પ્રીત ગોલ્ડન ગાઉનમાં ખૂબ જ સુંદર પો આપતી જોવા મળી રહી છે. ફેન્સને અભિનેત્રીનો આ ગ્લેમરસ અંદાજ પસંદ આવી રહ્યો છે. અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં સુંદર પોઝ આપ્યા છે.
Published at : 31 Mar 2025 06:36 PM (IST)
આગળ જુઓ




















