શોધખોળ કરો
Rakul Preet Singh: પિંક સાડીમાં રકુલ પ્રિત સિંહે શેર કરી શાનદાર તસવીરો
Rakul Preet Singh: પિંક સાડીમાં રકુલ પ્રિત સિંહે શેર કરી શાનદાર તસવીરો
રકુલ પ્રિત સિંહ
1/7

Rakul Preet Singh Photo: રકુલ પ્રીત સિંહ હાલમાં તેના શાનદાર સાડી લૂકને લઈ ચર્ચામાં છે. અભિનેત્રીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે એકદમ શાનદાર સાડી લૂકમાં જોવા મળે છે.
2/7

રકુલ પ્રિતે પિંક કલરની સાડીમાં ખૂબ જ શાનદાર પોઝ આપ્યા છે. રકુલનો આ બોલ્ડ અને હોટ અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
Published at : 26 Sep 2023 11:09 PM (IST)
આગળ જુઓ





















