શોધખોળ કરો
એક્ટ્રેસ રકુલ પ્રિત સિંહે શેર કરી બોલ્ડ તસવીરો, જુઓ કાતિલ અંદાજ
1/5

અભિનેત્રી રકુલ પ્રીત સિંહ સાઉથ ઈન્ડસ્ટ્રીની સાથે સાથે બોલિવૂડમાં પણ જાણીતું નામ છે. રકુલ પ્રિત તેની હોટ તસવીરોને લઈ ચર્ચામાં છે. રકુલ તેના ગ્લેમરસ લુક અને ક્યૂટ ચહેરાથી ચાહકોનું દિલ જીતી લે છે. અભિનેત્રીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે. જેમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
2/5

એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહનો સિમ્પલ અંદાજ જોઈ ચાહકો પણ તેના દિવાના બન્યા છે.
Published at : 01 Apr 2022 11:02 PM (IST)
આગળ જુઓ



















