શોધખોળ કરો
Pran Pratishtha: રામમંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ માટે કેટરિના સિલ્ક સાડીમાં પતિ વિક્કી કૌશલ સાથે થઇ રવાના, જુઓ તસવીર
રામની નગરી અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. વિકી કૌશલ પણ તેની પત્ની કેટરિના કૈફ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે રવાના થયો છે.
તસવીર ઇન્સ્ટામાંથી
1/8

રામની નગરી અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.સોમવારની વહેલી સવારે આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે સેલેબ્સ પણ અયોધ્યા જવા રવાના થયા હતા. વિકી કૌશલ પણ તેની પત્ની કેટરિના કૈફ સાથે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ભાગ લેવા માટે રવાના થયો છે.
2/8

આ દરમિયાન કેટરિના કૈફ અને વિકી કૌશલ એકબીજાનો હાથ પકડેલા જોવા મળ્યા હતા.
Published at : 22 Jan 2024 08:56 AM (IST)
આગળ જુઓ





















