શોધખોળ કરો
Kareena Kapoor Birthday: કરીના કપૂરની બર્થ-ડે પાર્ટીમાં પહોંચ્યા રણબીર-આલિયા સહિતના આ સ્ટાર્સ
આલિયા-રણબીર સહિત અનેક સ્ટાર્સ કરીના કપૂરની બર્થડે પાર્ટીમાં પહોંચ્યા હતા

કરીનાની બર્થ-ડે પાર્ટીમાં આ સ્ટાર્સ પહોંચ્યા
1/9
.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Kareena Kapoor Birthday: આલિયા-રણબીર સહિત અનેક સ્ટાર્સ કરીના કપૂરની બર્થડે પાર્ટીમાં પહોંચ્યા હતા
2/9

બેબો તરીકે જાણીતી કરીના કપૂરે 21મી સપ્ટેમ્બરે તેનો 42મો જન્મદિવસ ઉજવ્યો હતો.
3/9

પોતાના બર્થ-ડે પર અભિનેત્રીએ તેના ઘરે ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સે પહોંચ્યા હતા.
4/9

બેસ્ટ કપલમાં સામેલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ કરીનાની બર્થડે પાર્ટીમાં પહોંચ્યા હતા.
5/9

કેમેરા તરફ જોઈને આલિયા એક સુંદર સ્માઈલ આપતી જોવા મળી રહી છે.
6/9

તસવીરમાં જોઇ શકાય છે કે રણબીર જીન્સ ટી-શર્ટમાં જોવા મળી રહ્યો છે, તો આલિયાએ પણ કાળો રંગનો સુંદર ડ્રેસ પહેર્યો છે.
7/9

આ પાર્ટીમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી મલાઈકા અરોરા પણ પહોંચી હતી. આ વખતે પણ મલાઈકા ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.
8/9

સૈફ અલી ખાનનો સાળો અને બોલિવૂડ એક્ટર કુણાલ ખેમુ પણ કરીના કપૂરની બર્થડે પાર્ટીમાં સ્ટાઇલિશ લુકમાં પહોંચ્યો હતો.
9/9

કરીના કપૂરની આ બર્થડે પાર્ટીમાં ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાએ પણ એન્ટ્રી કરી હતી.
Published at : 22 Sep 2022 06:35 AM (IST)
આગળ જુઓ
Advertisement