શોધખોળ કરો
Randeep-Lin Pics: વેડિંગ રિસેપ્શનમાં પત્નીનો હાથ પકડીને પહોંચ્યો રણદીપ હુડા, મરુન સાડીમાં સુંદર લાગી લિન લેશરામ
Randeep Hooda Lin Laishram Photos: બોલિવૂડ એક્ટર રણદીપ હુડા અને લિન લેશરામે તેમના લગ્ન બાદ હવે મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપ્યું છે. જેમાં કપલનો રોયલ લુક જોવા મળ્યો હતો.
પત્ની સાથે રણદીપ હુડા
1/7

Randeep Hooda Lin Laishram Photos: બોલિવૂડ એક્ટર રણદીપ હુડા અને લિન લેશરામે તેમના લગ્ન બાદ હવે મુંબઈમાં ભવ્ય રિસેપ્શન આપ્યું છે. જેમાં કપલનો રોયલ લુક જોવા મળ્યો હતો.
2/7

રણદીપ હુડ્ડાએ 29 નવેમ્બરે તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ લીન લેશરામ સાથે લગ્ન કર્યા હતા. બંનેએ 11, ડિસેમ્બરે મુંબઈમાં તેમના બોલિવૂડના મિત્રો માટે ભવ્ય રિસેપ્શનનું આયોજન કર્યું હતું.
Published at : 12 Dec 2023 11:46 AM (IST)
આગળ જુઓ