શોધખોળ કરો
Photo: સ્ટાઈલિશ લુકમાં વર્ક આઉટ કરતી જોવા મળી રાની ચેટર્જી
રાની ચેટર્જી
1/6

અભિનેત્રી રાની ચેટર્જી ભોજપુરી સિનેમાની સૌથી વધુ કમાણી કરતી ભોજપુરી અભિનેત્રીઓમાંની એક છે. તે અવારનવાર ચાહકો સાથે વર્કઆઉટ વીડિયો અને તસવીરો શેર કરતી રહે છે.
2/6

તાજેતરમાં, તેણે જીમમાં વર્કઆઉટ સમયની તસવીરો પોસ્ટ શેર કરી છે.
Published at : 26 Jun 2022 04:08 PM (IST)
આગળ જુઓ





















