શોધખોળ કરો
Rasha Thadani Photo: લાલ પરી બની રવિનાની લાડલી, રાશા થડાનીનો ગ્લેમરસ લુક વાયરલ
Rasha Thadani Photo: રાશા થડાની બોલિવૂડની જાણીતી અભિનેત્રી રવીના ટંડન અને ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટર અનિલ થડાનીની પુત્રી છે. તેણે હાલમાં જ બોલિવૂડમાં પ્રવેશ કર્યો છે.
રાશા થડાની
1/6

બૉલીવુડની હૉટ એક્ટ્રેસ રવીના ટંડનની લાડલી રાશા થડાની અત્યારે માત્ર 20 વર્ષની જ છે, અને તેને સુંદરતામાં મોટી મોટી હીરોઇનોને પણ માત આપી છે. રાશાને સુંદરતા વારસામાં મળી છે.
2/6

રાશાની ઇન્સ્ટાગ્રામ પ્રૉફાઇલ પર નજર નાંખશો તો ખબર પડશે કે તે કેટલી સુંદર છે, રાશાની તસવીરો રવીના ટંડનનો જુનો અંદાજ યાદ અપાવી રહી છે.
Published at : 05 Jul 2025 11:24 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
ઓટો
દેશ





















