શોધખોળ કરો
Rasha Thadani Photo: રેડ પેન્ટ સ્યૂટમાં બોલ્ડ લાગે રાશા થડાની, જુઓ રવિનાની લાડલીનો ગ્લેમરસ અવતાર
Rasha Thadani Photo: સ્ટાર કિડ રાશા પહેલેથી જ ઇન્ટરનેટ સેન્સેશન છે. જ્યારે પણ તે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરે છે, તે થોડી જ વારમાં વાયરલ થઈ જાય છે.

રાશા થડાની
1/7

રાશા એટલી સુંદર છે કે લોકો તેને 'મીની તારા સુતરિયા' કહેવા લાગ્યા છે. રાશા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શાનદાર તસવીરો શેર કરતી જોવા મળે છે.
2/7

રવિના ટંડન પોતાના જમાનાની હિટ હિરોઇનોના લિસ્ટમાં સામેલ હતી, હવે એક્ટ્રેસની દીકરી પણ મોટી થઇ ગઇ છે. આવામાં ફેન્સને લાગી રહ્યું છે કે, રવિનાની દીકરી તેના નક્સે કદમ પર ચાલશે.
3/7

શ્રીદેવીની દીકરીથી લઇને અમૃતિ સિંહની દીકરી સુધી જ્હાન્વી કપૂર -સારા અલી ખાન બૉલીવુડમાં ડેબ્યૂ કરી ચૂકી છે. આવામાં સોશ્યલ મીડિયા પર પૉપ્યૂલર રાશા થડાની ટૂંક સમયમાં અજય દેવગનના ભત્રીજા સાથે બૉલીવુડમાં ડેબ્યૂ કરશે.
4/7

રવિના ટંડનની દીકરી રાશા થડાની ખૂબ જ પ્રતિભાશાળી છે. રાશા બહુ જલ્દી એક્ટિંગની દુનિયામાં પગ મુકવા જઈ રહી છે. તે અજય દેવગનના ભત્રીજા અમન દેવગનની સામે બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની તૈયારી કરી રહી છે.
5/7

પરંતુ અભિનય સિવાય રાશા સિંગિંગમાં પણ ઘણું સારૂં કરે છે. હાલમાં જ તેણે પોતાનો એક સિંગિંગ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.
6/7

રાશાની ઇન્સ્ટાગ્રામ પ્રૉફાઇલ પર નજર નાંખશો તો ખબર પડશે કે તે કેટલી સુંદર છે, રાશાની તસવીરો રવીના ટંડનનો જુનો અંદાજ યાદ અપાવી રહી છે. રાશાને સુંદરતા વારસામાં મળી છે.
7/7

બૉલીવુડની હૉટ એક્ટ્રેસ રવીના ટંડનની લાડલી રાશા થડાની અત્યારે માત્ર 19 વર્ષની જ છે, અને તેને સુંદરતામાં મોટી મોટી હીરોઇનોને પણ માત આપી છે.
Published at : 16 Nov 2024 12:38 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
દુનિયા
અમદાવાદ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
