શોધખોળ કરો
Mirzapur 3 : રસિકા દુગ્ગલે શરુ કર્યું મિર્ઝાપુર 3નું શૂટિંગ, જુઓ સેટ પરના ફોટો
Mirzapur 3 : અભિનેત્રી રસિકા દુગ્ગલે નવાબોના શહેર લખનઉમાં 'મિર્ઝાપુર'ની ત્રીજી સીઝનનું શૂટિંગ શરૂ કર્યું છે.
મિર્ઝાપુરની સ્ટારકાસ્ટ
1/8

અભિનેત્રી રસિકા દુગ્ગલે નવાબોના શહેર લખનઉમાં 'મિર્ઝાપુર'ની ત્રીજી સીઝનનું શૂટિંગ શરૂ કર્યું છે.
2/8

રસિકાને મિર્ઝાપુરની બંને સીઝનમાં બીના ત્રિપાઠીની ભૂમિકા માટે ઘણો પ્રેમ મળ્યો છે અને હવે તે ત્રીજી સીઝન માટે તેની ભૂમિકા ફરી કરવા માટે તૈયાર છે.
Published at : 07 Sep 2022 08:18 PM (IST)
આગળ જુઓ





















