શોધખોળ કરો
Hema Malini Birthday: હેમા માલિનીની બર્થ-ડે પાર્ટીમાં રેખા-રાણી મુખર્જી સહિતના આ સ્ટાર્સ પહોંચ્યા, જુઓ તસવીરો
Hema Malini Birthday: બોલિવૂડની ડ્રીમ ગર્લ ગઈકાલે મુંબઈમાં તેના 75માં જન્મદિવસની ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. હેમા માલિનીને શુભેચ્છા આપવા માટે તમામ બોલિવૂડ સ્ટાર્સ પાર્ટીમાં પહોંચ્યા હતા.
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/11

Hema Malini Birthday: બોલિવૂડની ડ્રીમ ગર્લ ગઈકાલે મુંબઈમાં તેના 75માં જન્મદિવસની ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. હેમા માલિનીને શુભેચ્છા આપવા માટે તમામ બોલિવૂડ સ્ટાર્સ પાર્ટીમાં પહોંચ્યા હતા.
2/11

ડ્રીમ ગર્લ ગઈકાલે તેનો 75મો જન્મદિવસ ઉજવ્યો હતો. હેમા માલિનીની બર્થડે પાર્ટીમાં બી-ટાઉનના તમામ સ્ટાર્સે હાજરી આપી હતી.હેમા તેના જન્મદિવસ પર ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણીએ ગુલાબી રંગની એમ્બેલિશ્ડ સાડી પહેરી હતી અને દરમિયાન અભિનેત્રીએ પાપારાઝીઓ માટે જોરદાર પોઝ પણ આપ્યા હતા.
Published at : 17 Oct 2023 02:36 PM (IST)
આગળ જુઓ