શોધખોળ કરો
Rubina Dilaik Photo: લહેંગામાં રુબિના દિલૈકે કેમેરા સામે આપ્યા મનમોહક પોઝ
Rubina Dilaik Photo: બિગ બોસ 14ની અભિનેત્રી રૂબિના દિલૈક આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.
રૂબિના દિલૈક
1/6

અભિનેત્રી પોતાના ગ્લેમરસ અવતારથી યુઝર્સને પરેશાન કરતી રહે છે. હાલમાં જ રૂબીનાએ કેટલીક તસવીરો શેર કરી છે.
2/6

હાલમાં જ રૂબીનાએ ઈન્સ્ટાગ્રામ પર હોટ તસવીરો શેર કરી છે. રુબિના અલગ-અલગ અંદાજમાં બોલ્ડ પોઝ આપી રહી છે.
Published at : 25 Apr 2025 03:38 PM (IST)
આગળ જુઓ




















