શોધખોળ કરો
પ્રથમ મુલાકાતમાં જ Amrita Singh અને Saif Ali Khan એકબીજાને કરવા લાગ્યા હતા પ્રેમ
1/5

મુંબઇઃ બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન અને અમૃતા સિંહે લવ સ્ટોરીથી લગ્ન અને ડિવોર્સને લઇને ચર્ચા જગાવી હતી. નોંધનીય છે કે સૈફ અને અમૃતાના લગ્ન વર્ષ 1991માં થયા હતા. આ લગ્નથી તેઓને બે બાળકો સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન છે. સૈફ અને અમૃતાની લાઇફ કોઇ ફિલ્મની કહાની ઓછી નથી.
2/5

મીડિયા રિપોર્ટ્સ અનુસાર સૈફ અને અમૃતાની પ્રથમ મુલાકાત ફિલ્મ યે દિલ્લગીના સેટ પર થઇ હતી. બંન્ને એક ફોટોશૂટમાં મળ્યા હતા. પ્રથમ મુલાકાતમાં બંન્ને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. નોંધનીય છે કે તે સમયે અમૃતા સિંહની ઓળખ ટોચની એક્ટ્રેસ તરીકે થતી હતી.
Published at : 03 Dec 2021 04:01 PM (IST)
આગળ જુઓ





















