શોધખોળ કરો
નવાબોની શાન પટૌડી પેલેસઃ જુઓ સૈફ અલી ખાન સાથે પટૌડી પેલેસની અંદરની તસવીરો
પટૌડી પેલેસમાં સૈફ અલી ખાન
1/7

સૈફ અલી ખાનનો રૌફ એક નવાબી શહઝાદા જેવો છે. તેમની નવાબગીરીને વધુ શાહી બનાવે છે તેમનો પટૌડી પેલેસ.
2/7

પટૌડી પેલેસની સુંદરતા અને પેલેસનો નવાબી અવતાર દર્શકોને પોતાની તરફ ખેંચે છે.
Published at : 12 Mar 2022 02:35 PM (IST)
આગળ જુઓ




















