શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Sakshi malik : સાક્ષી મલિકનો સાડીમાં ગ્લેમરસ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
Sakshi malik : સાક્ષી મલિકનો સાડીમાં ગ્લેમરસ અંદાજ, જુઓ વાયરલ તસવીરો
![Sakshi malik : સાક્ષી મલિકનો સાડીમાં ગ્લેમરસ અંદાજ, જુઓ વાયરલ તસવીરો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/31/1ea02d08ca238e23fe390eb0079b76a9168026101269478_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાક્ષી મલિક
1/7
![મુંબઈ: બોલીવૂડ ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડલ સાક્ષી મલિક પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/31/f6e30acd6bc161c02e42be273579392afa00d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઈ: બોલીવૂડ ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળેલી મોડલ સાક્ષી મલિક પોતાની બોલ્ડ અને હોટ તસવીરોના કારણે ચર્ચામાં છે.
2/7
![હાલમાં સાક્ષી તેની હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે. સાડી લૂકમાં સાક્ષી મલિકે શાનદાર તસવીરો શેર કરી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/31/92a1bd257b0495a9cd3948c239a7d035aba0b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં સાક્ષી તેની હોટ તસવીરોને લઈને ચર્ચામાં છે. સાડી લૂકમાં સાક્ષી મલિકે શાનદાર તસવીરો શેર કરી છે.
3/7
![બોલીવૂડ અભિનેત્રી અને મોડલ સાક્ષી મલિકની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે. અભિનેત્રીનો સાડી લૂક ચાહકોને પસંદ આવી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/31/9627e0ab18345adc74215b84fb6fba46bf040.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલીવૂડ અભિનેત્રી અને મોડલ સાક્ષી મલિકની હોટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ છે. અભિનેત્રીનો સાડી લૂક ચાહકોને પસંદ આવી રહ્યો છે.
4/7
![સાડી લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો પણ સાક્ષીના લૂકને પસંદ કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/31/b105aea0c7233a361a102ce66bdb7e3675530.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાડી લૂકમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે. ચાહકો પણ સાક્ષીના લૂકને પસંદ કરી રહ્યા છે.
5/7
![એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/31/df686b3d45f2d04e115988ed7f567a71c1c84.jpg?impolicy=abp_cdn&imwidth=720)
એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
6/7
![સાડીમાં સાક્ષીનો કાતિલ અંદાજ જોઈ ચાહકો દંગ રહી ગયા છે. સાક્ષી મલિક પોતાની તસવીરોને કારણે ચર્ચામાં છે. અભિનેત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/31/b68bf8f45dcfc979fadea41fa4fda7f7b6c8e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાડીમાં સાક્ષીનો કાતિલ અંદાજ જોઈ ચાહકો દંગ રહી ગયા છે. સાક્ષી મલિક પોતાની તસવીરોને કારણે ચર્ચામાં છે. અભિનેત્રી સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે.
7/7
![સાક્ષી મલિક દિલ્હીની મોડલ છે. સાક્ષી ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળી હતી. (તમામ તસવીરો સાક્ષી મલિક ઈન્સ્ટાગ્રામ)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/03/31/36a7c94c0fd252514f63c4f1d3129a6048dee.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાક્ષી મલિક દિલ્હીની મોડલ છે. સાક્ષી ફિલ્મ 'સોનૂ કી ટીટૂ કી સ્વીટી' ના સોંગ બમ ડિગી ડિગીમાં જોવા મળી હતી. (તમામ તસવીરો સાક્ષી મલિક ઈન્સ્ટાગ્રામ)
Published at : 31 Mar 2023 04:42 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)