શોધખોળ કરો

Sam Bahadur ની સ્ક્રીનિંગમાં પતિ Vicky Kaushal સાથે પહોંચી Katrina Kaif, રેડ કાર્પેટ પર આપ્યા પોઝ

Sam Bahadur Screening: વિકી કૌશલની ફિલ્મ 'સૈમ બહાદુર' 1 ડિસેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે. રિલીઝ પહેલા મુંબઈમાં ફિલ્મનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું.

વિકી કૌશલ પત્ની કેટરિના સાથે

1/7
Sam Bahadur Screening:વિકી કૌશલની ફિલ્મ 'સૈમ બહાદુર' 1 ડિસેમ્બરના રોજ રીલિઝ થઈ રહી છે. રિલીઝ પહેલા મુંબઈમાં ફિલ્મનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. જેમાં કેટરિના કૈફ અને વિકી કૌશલ ટ્વિનિંગ કરીને પહોંચ્યા હતા.

2/7
વિકી કૌશલ કેટરિના કૈફ સાથે તેની આગામી ફિલ્મ 'સૈમ બહાદુર'ના સ્ક્રીનિંગમાં પહોંચ્યો હતો.

3/7
આ દરમિયાન બંને બ્લેક આઉટફિટમાં ટ્વિનિંગ કરતા જોવા મળ્યા હતા. આ કપલ રેડ કાર્પેટ પર પહોંચ્યુ અને પાપારાઝીને ઘણા પોઝ આપ્યા હતા.

4/7
કેટરીનાનો ગ્લેમરસ લુક તેના પતિ વિકીની ફિલ્મની સ્ક્રીનિંગમાં જોવા મળ્યો હતો. તેણે ઓફ શોલ્ડર બ્લેક શોર્ટ પહેર્યુ હતું.

5/7
આ લુકમાં કેટરીના કૈફ ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેમજ રેડ કાર્પેટ પર કપલ વચ્ચે જબરદસ્ત કેમેસ્ટ્રી જોવા મળી હતી.

6/7
વિદ્યા બાલન પણ તેના પતિ સિદ્ધાર્થ રોય કપૂર સાથે ફિલ્મની સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. બંનેએ વિકી અને કેટરીના સાથે પોઝ આપ્યા હતા.

7/7
આ દરમિયાન કેટરીના કૈફ પણ અભિનેત્રી વિદ્યા બાલનનો હાથ પકડીને તેની સાથે વાત કરતી જોવા મળી હતી.

બોલિવૂડ ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

OTT પર મનોરંજનની ભરમાર, રીલિઝ થઇ નવી 8 વેબ સીરિઝ અને ફિલ્મ, જુઓ યાદી

ગોવિંદાનું મેરેજ કરવાનું હતું પ્લાનિંગ એટલે ડિવોર્સની અરજી પરત ખેંચી, સુનિતા આહુજાએ કરી સ્પષ્ટતા

શ્વેતા તિવારીના ઓનલાઇન ઓર્ડરમાંથી નીકળ્યા કૉકરોચ, એક્ટ્રેસે તુકારામ મુન્ડેને પુછ્યું- 'તમે ક્યાં છો?'

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે

8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 

Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું

Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 

BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત

2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 

7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 

Embed widget