શોધખોળ કરો
Sanjeeda Shaikh Photo: નવા ફોટોશૂટમાં સંજીદા શેખે ફ્લોન્ટ કર્યા ટોન્ડ લેગ્સ, તસવીરોએ લગાવી આગ
Sanjeeda Shaikh Photo: ટીવી સિરિયલની અભિનેત્રી સંજીદા શેખે તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો શેર કરી છે.
સંજીદા શેખ
1/6

આ દરમિયાન અભિનેત્રી સંજીદા શેખે ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેરેલી પોતાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી.
2/6

જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે. અભિનેત્રી સંજીદા શેખનો આ બોલ્ડ અવતાર આવતાની સાથે જ ચાહકોમાં લોકપ્રિય થઈ ગયો હતો.
Published at : 19 Apr 2025 02:29 PM (IST)
આગળ જુઓ





















