શોધખોળ કરો
માલદીવમાં આ રીતે વેકેશન એન્જોય કરી રહી છે સારા અલી ખાન, જુઓ તસવીરો
1/5

વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો સારા અલી ખાન હાલમાં વરૂણ ધવન સાથે ફિલ્મ કુલી નંબર વનમાં જોવા મળી હતી. સારા પોતાની આગામી ફિલ્મ અતરંગી રેની શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં જોવા મળશે.
2/5

સારાએ જે તસવીરો શેર કરી છે તેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તસવીરો જોઈ લાગી રહ્યું છે કે સારા પોતાના માલદીવ વેકેશનની રાહ ખૂબ જ આતુરતાથી જોઈ રહી હતી.
Published at :
આગળ જુઓ





















