શોધખોળ કરો
Jawan માટે Shah Rukh Khan ને પ્રથમ નેશનલ એવોર્ડ, 1160 કરોડની કમાણી કરી ફિલ્મે અનેક રેકોર્ડ તોડ્યા
Jawan માટે Shah Rukh Khan ને પ્રથમ નેશનલ એવોર્ડ, 1160 કરોડની કમાણી કરી ફિલ્મે અનેક રેકોર્ડ તોડ્યા
અભિનેતા શાહરુખ ખાન
1/6

શાહરૂખ ખાન ભારતીય સિનેમાનો સૌથી મોટો સુપરસ્ટાર છે, જેમણે પોતાની કારકિર્દીમાં એક પછી એક મેગા બ્લોકબસ્ટર ફિલ્મ આપી છે. 'કિંગ ખાન' અને 'બોલિવૂડના બાદશાહ' તરીકે જાણીતા શાહરૂખ ખાનનું સ્ટારડમ સમગ્ર વિશ્વમાં ફેલાયેલું છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા મોટા સન્માન અને પુરસ્કારો જીતનાર શાહરૂખ ખાનને હવે તેનો પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે.
2/6

તાજેતરમાં 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો 2023 ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં શાહરૂખ ખાને ફિલ્મ 'જવાન' માટે શ્રેષ્ઠ અભિનેતા તરીકેનો પોતાનો પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો છે.
Published at : 01 Aug 2025 07:46 PM (IST)
આગળ જુઓ





















