શોધખોળ કરો
shama Sikandar: શમા સિકંદરે નવા ફોટોશૂટમાં બતાવ્યું હોટ ફિગર, જુઓ તસવીરો
shama Sikandar: શમા સિકંદરે નવા ફોટોશૂટમાં બતાવ્યું હોટ ફિગર, જુઓ તસવીરો
શમા સિકંદર
1/7

ટીવી શો 'યે મેરી લાઈફ હૈ' ફેમ અભિનેત્રી શમા સિકંદરે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ અભિનેત્રીની સોશિયલ મીડિયા પર ખૂબ મોટી ફેન ફોલોઈંગ છે અને તે ઘણીવાર પોતાની સુંદર તસવીરો શેર કરતી રહે છે.
2/7

તાજેતરમાં, અભિનેત્રીએ પોતાના ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં શમા પોતાનું હોટ ફિગર કેમેરા સામે ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
Published at : 02 May 2025 10:12 PM (IST)
આગળ જુઓ





















