શોધખોળ કરો
Shefali Jariwala Photo: રેડ સ્ટ્રેપલેસ ગાઉન ગોર્જિયસ લાગી શેફાલી જરીવાલા
Shefali Jariwala Photo: 'બિગ બોસ' ફેમ શેફાલી જરીવાલા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. શેફાલી તેના ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં તસવીરો પોસ્ટ કરતી રહે છે.
શેફાલી જરીવાલા
1/7

તમને જણાવી દઈએ કે 'કાંટા લગા ગર્લ'ના નામથી જાણીતી શેફાલી જરીવાલા પોતાની સુંદરતા માટે જાણીતી છે.
2/7

તે અવારનવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેની શાનદાર તસવીરો શેર કરતી રહે છે.
Published at : 30 May 2025 02:47 PM (IST)
આગળ જુઓ





















