શોધખોળ કરો
Shefali Jariwala Photo: ઓલ બ્લેક લુકમાં ગોર્જિયસ લાગી શેફાલી જરીવાલા
Shefali Jariwala Photo: 'બિગ બોસ' ફેમ શેફાલી જરીવાલા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. શેફાલી તેના ઈન્સ્ટાગ્રામ પર બિકિનીમાં તસવીરો પોસ્ટ કરતી રહે છે.
શેફાલી જરીવાલા
1/6

તાજેતરમાં શેફાલીએ કેટલીક તસવીરો શરી છે. આ તસવીરો શેર થતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે. તેનો આ તસવીરો જોઈને બધાના શ્વાસ થંભી ગયા છે.
2/6

તમને જણાવી દઈએ કે 'કાંટા લગા ગર્લ'ના નામથી જાણીતી શેફાલી જરીવાલા પોતાની સુંદરતા માટે જાણીતી છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તેની શાનદાર તસવીરો શેર કરતી રહે છે.
Published at : 02 May 2025 11:44 AM (IST)
આગળ જુઓ





















