શોધખોળ કરો
Shilpa Shetty: યલો સાડીમાં 'ચાંદની' બનીને શૂટિંગ પર પહોંચી શિલ્પા શેટ્ટી
Shilpa Shetty Chandni Look: બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પોતાના લુકને લઈને રોજ ચર્ચામાં રહે છે. અભિનેત્રી તાજેતરમાં 'ચાંદની' બનીને શૂટિંગ પર પહોંચી હતી.
શિલ્પા શેટ્ટી
1/5

Shilpa Shetty Chandni Look: બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પોતાના લુકને લઈને રોજ ચર્ચામાં રહે છે. અભિનેત્રી તાજેતરમાં 'ચાંદની' બનીને શૂટિંગ પર પહોંચી હતી. શિલ્પા શેટ્ટી આ દિવસોમાં એક ડાન્સ રિયાલિટી શોને જજ કરી રહી છે. તાજેતરમાં તે ‘ચાંદની’ લૂકમાં સેટ પર પહોંચી હતી. તેનો લુક સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવ્યો છે. ચાહકો પણ અભિનેત્રીના વખાણ કરતા થાકતા નથી.
2/5

શિલ્પા શેટ્ટી દરરોજ મુંબઈમાં કોઈને કોઈ જગ્યાએ જોવા મળે છે. સોમવારે પાપારાઝીઓએ તેને શૂટિંગના સેટ પર ક્લિક કરી હતી
Published at : 19 Aug 2025 01:35 PM (IST)
આગળ જુઓ





















