શોધખોળ કરો
Shivangi Verma Photo: ઓફ શોલ્ડર બ્લેક ડ્રેસમાં શિવાંગી વર્માએ કેમેરા સામે આપ્યા કિલર પોઝ
Shivangi Verma Photo: ટીવીની જાણીતી અભિનેત્રી શિવાંગી વર્મા પોતાના ઉત્તમ અભિનેય માટે જાણીતી છે. અભિનયની સાથે સાથે શિવાંગી પોતાના લુકને કારણે પણ ચર્ચામાં રહે છે.
શિવાંગી વર્મા
1/7

શિવાંગી વર્માએ પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત ટીવી ઇન્ડસ્ટ્રીથી કરી હતી. તેમણે વર્ષ 2013 માં આવેલા 'નચ બલિયે'ની સિઝન 6 માં ડેબ્યૂ કર્યું અને અહીંથી જ તેમને ઓળખ મળી.
2/7

'નચ બલિયે સીઝન 6' પછી શિવાંગી વર્માએ 'હમારી સિસ્ટર દીદી', 'હર મુશ્કિલ કા હલ અકબર બીરબલ', 'ટીવી બીવી ઔર મેં' અને 'છોટી સરદારની' જેવા ઘણા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું છે. દર્શકોએ તેમની ભૂમિકાઓને ઘણી પસંદ કરી છે.
Published at : 18 Dec 2025 08:42 PM (IST)
આગળ જુઓ
Advertisement





















