શોધખોળ કરો
Neha Bhasin PHOTO: ચણીયા ચોળીમાં સિંગર નેહા ભસીનનો જોવા મળ્યો દેશી લુક, જુઓ તસવીરો
Neha Bhasin PHOTO: સિંગર નેહા ભસીન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના વીડિયો અને ફોટો પોસ્ટ કરતી રહે છે.

નેહા ભસીન
1/8

Neha Bhasin PHOTO: સિંગર નેહા ભસીન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના વીડિયો અને ફોટો પોસ્ટ કરતી રહે છે.
2/8

તાજેતરમાં જ નેહા ભસીને ફરી એકવાર પોતાના બોલ્ડ ફોટોઝથી ફેન્સને દિવાના બનાવી દીધા છે.
3/8

સિંગર નેહા ભસીન હંમેશા તેની બોલ્ડ અને લેટેસ્ટ ફેશનથી તેના ચાહકોને પ્રભાવિત કરે છે.
4/8

તાજેતરમાં નેહા ભસીને તેના લેટેસ્ટ દેશી લુકમાં ફોટોશૂટની તસવીરો શેર કરીને ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે.
5/8

તાજેતરમાં નેહા ભસીને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીરો શેર કરી છે. તસવીરોમાં તમે તેનો દેશી લુક જોઈ શકો છો.
6/8

નેહા ભસીને આ તસવીરોમાં તેના પરફેક્ટ કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી વખતે ખૂબ જ ગ્લેમરસ પોઝ આપ્યા છે.
7/8

સિંગર નેહા ભસીન હંમેશા પોતાની તસવીરોથી ફેન્સને પોતાની સુંદરતાથી દીવાના બનાવે છે.
8/8

નેહા ભસીન સોશિયલ મીડિયા સેન્સેશન છે અને ઈન્સ્ટાગ્રામ પર તેની જબરદસ્ત ફેન ફોલોઈંગ છે.
Published at : 10 Sep 2023 08:19 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
