શોધખોળ કરો
Nisha Guragain: મોડલ નિશા ગુરગેને રેડ બોડીકોનમાં બતાવ્યું હોટ ફિગર, જુઓ વાયરલ તસવીરો
Nisha Guragain: મોડલ નિશા ગુરગેને રેડ બોડીકોનમાં બતાવ્યું હોટ ફિગર, જુઓ વાયરલ તસવીરો
નિશા ગુરગેન
1/7

સોશિયલ મીડિયા સ્ટાર અને મોડલ નિશા ગુરગેન તેના ગ્લેમરસ અંદાજથી ચાહકોને દિવાના બનાવે છે. નિશા ગુરગેન દરેક લૂકમાં ખૂબ જ હોટ લાગે છે. ફેન્સ પણ તેના તમામ લૂકને લાઈક કરે છે.
2/7

નિશા ગુરગેને હાલમાં પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ હોટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. જેમાં તે રેડ કલરના બોડીકોન લૂકમાં કાતિલ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
Published at : 07 Feb 2025 06:23 PM (IST)
આગળ જુઓ




















